આદતો દ્વારા સફળતા કેવી રીતે મેળવવી? | How to achieve success through habits in Gujarati

આદતો દ્વારા કાર્યોનું સંચાલન કેવી રીતે કરવું: જીવન એક રમત છે. અહીં કોણ જીતે છે અને કોણ હારે છે, તે બધું તમારી આદતો અને સમય વ્યવસ્થાપન પર આધારિત છે. દરેકને સમયના રૂપમાં દિવસો, મહિનાઓ અને વર્ષો આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ સમયમાં તમારે જીવનની રમત રમવાની છે.  લોકો આ રમત ખૂબ … Read more

જે થતું હોય એ સારા માટે થતું હોય છે ! Happynetic

  શું તમને લાગે છે તને જિંદગી નાં એવા પડાવ પર આવી ગયા છો કે જ્યાં એમ લાગે કે કાલે શું થશે? , શું કરવું? ,ક્યાં જવું?, કોને મળવું?, કોને કેહવુ? આવા આવા અલગ અલગ પ્રશ્નો થી મન ગુચવાય ગયું છે કોઈ રસ્તો નથી દેખાતો. આવે આવે ભાઈ દરેક લોકો ના જીવન માં એવો તબક્કો આવતો જ … Read more

સંતોષ જીવન માં અસંતોષ ઓછો આપે છે! | Happynetic

   સોશ્યલ મિડીયા ના આજ નાં ઇન્સ્ટન્ટ જમાના માં કોઈ પણ વાત વ્યક્તિ કે ઘટના ને વાયરલ થતાં બોવ જાજી વાર નથી લાગતી હોતી રૂટિન દુનિયા થી અલગ કોઈ ખૂણા માં રહેલી કોઈ વ્યક્તિ અચાનક લાઈમ લાઈટ માં આવી જાય છે પછી એ ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામ નાં માધ્યમ થી હોઈ કે પછી આપણાં બધા ના … Read more

“હિમાલય ની ટોચ પર પહોંચવું હોઈ તો શરૂઆત, નીચે થી જ થતી હોઈ છે”

  કહેવાય છે કે ધંધો તો ભાઈ ગુજરાતીઓ ના લોહી માં છે તમારી આસપાસ નજર દોડાવશો તો તમને એક યાં બીજી રીતે એવા લોકો તો જોવા મળશે કે જેમનું ભાર પૂર્વક માનવું હોય છે કે નાનકડું પણ કંઇક ખુદ નું હોવું જોઈએ. કેમ સાચી વાત છે ને? આપણી ઉપર તો કોઈ નઈ કે પછી ઇચ્છા … Read more

જિંદગી બદલાઈ જશે, રોજ સવારે કરો આ કામ | Positive Affirmation in Gujarati

સવારની શરૂઆત આ જાદુઈ શબ્દોથી કરો – Positive Affirmation in Gujarati  શું તમને જિંદગી માંથી રસ ઉડી ગયો છે? તમે જિંદગીથી નિરાશ થઈ ગયા છો ? તમારી જિંદગી માં કઈ નવીન નથી થઈ રહ્યુ તો ચાલી જાણીયે કે કેવી રીતે એક નાનકડા બદલાવથી જિંદગી બદલી શકાય છે. જ્યારે તમે તમારા દિવસની શરુઆત જિંદગી બદલાવી નાખવાની … Read more

કોઈપણ ક્ષેત્રમાં નિપુણતાનો 10,000 કલાકનો નિયમ | The 10000 Hour Rule in Gujarati

દોસ્તો આપણે સારી રીતે જાણીયે છીએ કે જીવવા માટે આપણે ને એક જ જિંદગી મળી છે અને આ જિંદગી માં બોવ થોડા વર્ષો જ આપણી પાસે હોય છે કે જે પળ વાર માં વીતી જાય છે  આપણા બધા ના કેટલાક સપનાઓ Dreams હોય છે જે આપણે ખુલ્લી આંખો થી જોતા હોય છીએ,જેને પુરા કરવા આપણા … Read more

શિક્ષક કભી સાધારણ નહિ હોતા! | Happynetic

  શાળાઓ ખુલવાના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે મારે આપને એક સવાલ પૂછવો છે. તમે જ્યારે નાના હતા મતલબ કે પેહલા ધોરણ માં હતા ત્યારે તમારા શિક્ષક કોણ હતા? કરો કરો યાદ કરો. દિમાગ કો થોડા જોર લગાવો. તમને કદાચ તમારા માતા પિતા પાસે થી  તારક મેહતા ના ભીડે ની જેમ હમારે જમાને વાળી વાત … Read more

“મારા જીવન નો ઉદેશ્ય શુ છે?” | Purpose of my life In Gujarati

“મારા જીવન નો ઉદેશ્ય શુ છે?” What is the purpose of my life? આ એક એવો પ્રશ્ન છે કે જે આપણે બધાયે પોતાની જાત ને પૂછવો જોઈએ,કેમકે જો આપણે ને આપણા જીવનના ઉદેશ્ય વિશે ખબર પડી જાય તો આપણા સફળ થવાની સંભાવના વધે છે. ચાલો સફળ થવા માટે સોંથી પેહલા આ વિષય પર વાત કરીએ … Read more

શોખ બડી ચીજ હે!! | Sokh Badi chiz hai

કહેવાય છે કે “શોખ બડી ચીજ હે” આપને બધા ને કોઈને કોઈ તો શોખ હોવાનો જ..કોઈ ને ગાવાનો હોઈ તો કોઈ ને લખવાનો..કોઈને રમવાનો હોઈ તો કોઈ ને જોવાનો..કોઈને ખાવાનો હોઈ તો કોઈને બનવાનો..ઈન શોર્ટ આપણે બધા ને કંઇક ને કંઇક કરવું ગમતું પણ હોઈ અને મજા પણ આવતી હોઈ.. સમય જતાં જતાં એક યા … Read more