કોમનવેલ્થ ગેમ્સ 2022: સિલ્વર વિજેતા અવિનાશ સાબલે કોણ છે? જેના પીએમ નરેન્દ્ર મોદી પણ ફેન બની ગયા હતા

બર્મિંઘમમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે અવિનાશ સાબલેએ જોરદાર રમત બતાવી 3000 મીટરની સ્ટીપલશેલમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો.  PM નરેન્દ્ર મોદી પણ 27 વર્ષના અવિનાશ સાબલેની આ અદ્ભુત સિદ્ધિથી ખૂબ પ્રભાવિત થયા હતા. બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે.  એથ્લેટિક્સમાં, અવિનાશ સાબલે … Read more