જે થતું હોય એ સારા માટે થતું હોય છે ! Happynetic

 

શું તમને લાગે છે તને જિંદગી નાં એવા પડાવ પર આવી ગયા છો કે જ્યાં એમ લાગે કે કાલે શું થશે? , શું કરવું? ,ક્યાં જવું?, કોને મળવું?, કોને કેહવુ? આવા આવા અલગ અલગ પ્રશ્નો થી મન ગુચવાય ગયું છે કોઈ રસ્તો નથી દેખાતો.

આવે આવે ભાઈ દરેક લોકો ના જીવન માં એવો તબક્કો આવતો જ હોઈ છે કે જ્યાં ખબર ના પડે કે હવે પછી સ્ટેપ કયું લેવું? રિસ્ક હે તો ઇશ્ક હે પણ એ ખાલી બોલવામાં જ સારું લાગે છે ,બાકી અંદર થી મન એક દમ ડરપોક હોઈ છે હજુ તો આપને કંઇક નવું પ્રયત્ન કરવાનું વિચારી ત્યાં કે આપણાં અંદર ની એલર્ટ સિસ્ટમ આપને ને રૂક જાવ નું Red Signal આપી દે છે કે મોટા આ નો કર એમાં આમ થશે ને તેમ થશે ,એવું થવા પાછળ નું મુખ્ય કારણ એ હોઈ છે કે આપણે પોતાને અને આપણાં મન બને ને પોતાનો Comfort zone છોડવો નથી હોતો અને આપણી લાખ ઇચ્છા હોવા છતાં આપણે પાણી માં બેસી જતાં હોય છીએ.

જો કે જિંદગી માં અણધાર્યા વળાંકો ગમે ત્યારે આવી જતા હોઈ છે કે જ્યારે જે વસ્તુ પરિસ્થિતિ થી આપને ભાગતા હોઈ તે ફરજિયાત કરવાની આવતી હોઈ છે જો કે તે આપને ને આગળ વધારવા માટે જ કુદરતી ઉભી થતી હોઈ છે જો કે તે આપણાં ફાયદા માટે જ હોઈ છે.

શહેર માં એક મોટી હોટેલ મા એક સરસ મજાનું કાર્યક્રમ હતો. જેમાં શહેર માં મોટા મોટા ઉદ્યોગપતિ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બધા મહેમાન એક પછી એક આવવા લાગ્યા હતા. આવા જ એક મહેમાન આવ્યા તો તેમને સિક્યુરિટી વાળા લોકો એ કહ્યું કે સર રજિસ્ટર માં  તમારી Signature લેવાની છે ,તો આમને જવાબ આપ્યો કે કઈ વાંધો નહિ પણ એના માટે તમારે પેડ લાવવું પડશે કેમકે મને સાઈન કરતા નથી આવડતી માટે હું  તો અંગૂઠો મારીશ. સિક્યુરિટી વાળા ને થોડી વાર તો માનવામાં માં જ ના આવ્યું કે એક કંપની ના માલિક અંગૂઠા છાપ પણ હોઈ શકે કે કેમ? માટે પૂછ્યું કે સર તમે મજાક તો નથી કરતા ને!
વળતા જવાબ મા તેવો જણાવે છે કે Signature કરતા આવડતી હોત તો આજે  આ જગ્યા એ નઈ પણ ચર્ચ માં ગુરુ હોય ,પોતાના ભૂતકાળ માં સરી પડતાં કહે છે કે બન્યું એવું કે ચર્ચ માં એક હુકમ કરવામાં આવ્યો કે એક અઠવાડિયા માં જે સાઈન કરતા નઈ શીખી લે તેમને કાઢી નાખવામાં આવશે. ઘણી કોશિશ કરવા છતાં હું એ નાં કરી શક્યો માટે મારે નીકળી જવાનો વારો આવ્યો. પણ એ સારું થયું પછી મે બીજું કરવાની કોશિશ કરી. સાચું કવ તો ક્યારેક મને ખુદ ને વિચાર આવે છે કે મે કેવી રીતે આ ઉભુ કર્યું એ કુદરતી થતું ગયું.

રિસ્ક ક્યારેય ગણતરી વાળું હોતું નથી
હોઈ તો પછી એ રિસ્ક નથી હોતું
.

Leave a Comment