શિક્ષક કભી સાધારણ નહિ હોતા! | Happynetic
શાળાઓ ખુલવાના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે મારે આપને એક સવાલ પૂછવો છે. તમે જ્યારે નાના હતા મતલબ કે પેહલા ધોરણ માં હતા ત્યારે તમારા શિક્ષક કોણ હતા? કરો કરો યાદ કરો. દિમાગ કો થોડા જોર લગાવો. તમને કદાચ તમારા માતા પિતા પાસે થી તારક મેહતા ના ભીડે ની જેમ હમારે જમાને વાળી વાત … Read more