બાગેશ્વર બાબા ના ભાઈ શાલિગ્રામ ને ગિરફ્તાર કરવામાં આવ્યો લગ્ન માં જાહેર માં બંદૂક દેખાડવા અને ધમકી ના આરોપ માં
બાગેશ્વર ધામ ‘સરકાર’ ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈની આજે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેનો એક દલિત પરિવાર સાથે દુર્વ્યવહાર કરવાનો અને રિવોલ્વર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.